નીચે આપેલ ડેટા અમારી સફળતાનુ એક TRAILER છે, આનાથી વધુ અલગ અલગ પોસ્ટ માં 90% ઉપર માર્ક લાવેલ વિદ્યાર્થીઓ નુ બહુ લાબુ લીસ્ટ છે, જે અમે સમયના અભાવે નથી મુકી શક્યા, જે તમે ઓફીસ આવી ને જોઈ શકો છો, મિત્રો MOMENT માં આવેલ CPT ના વિદ્યાર્થીઓ માટે 90% કે તેથી વધુ માર્ક લાવવા એકદમ રમતની વાત છે.
CPT 100% = મારા 15 વર્ષના અનુભવ નો પ્રમાણીકતા થી ઉપયોગ + મારા વિદ્યાર્થીઓએ આપેલો Quality time