આ વીભાગ માં રોજ નવી માહીતી મુકવામાં આવશે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંં ક્લીક કરો.
1. COMPUTER શબ્દ માટે કેટલા બીટનો ઉપયોગ થાય છે? |
|||
8 |
1024 |
48 |
64 |
-
8 BIT(Binary digiT ) 1 BYTE- 1 CHARACTER(અક્ષર) -
1 NIBBLE 4
BITS -
1024 BYTE(1024*1024) 1
KILO BYTE -
1024 KB(1024*1024) 1
MEGA BYTE -
1024 MB(1024*1024) 1
GIGA BYTE -
1024 GB(1024*1024) 1
TERA BYTE -
1024 TB(1024*1024) 1 PETA BYTE (આનાથી
વધારે યાદ રાખવાની જરૂર નથી.) -
કોમ્પ્યુટરની મેમરી માપવા માટેનો
નાનામાં નાનો એકમ- BIT -
કોમ્પ્યુટરની મેમરી માપવા માટેનો એકમ- BYTE -
ફાઈલની સાઈઝ માપવા માટેનો એકમ- BYTE |
A TO Z IMP SHORTCUT
KEYS - USE WITH CTRL
CTRL+A =SELECT ALL
B=BOLD
C=COPY
D=FONT BOX
E=CENTER
F=FIND
G=GO TO
H=REPLACE
I=ITALIC
J=JUSTIFY
K=HYPERLINK
L=LEFT
M=NEW SLIDE
N=NEW FILE
O=OPEN FILE
P=PRINT
R=RIGHT
S=SAVE FILE
T=HANGING INDENT
U=UNDERLINE
V=PASTE
W=CLOSE FILE
X=CUT
3. કમ્પ્યુટર બંધ કરતા શેમાં રહેલ માહીતી નાશ
પામે છે? |
- Types
of RAM (random access memory) -
Static RAM (SRAM) -
Dynamic RAM (DRAM) -
Synchronous
Dynamic RAM (SDRAM) -
Single
Data Rate Synchronous Dynamic RAM (SDR SDRAM) -
Double
Data Rate Synchronous Dynamic RAM (DDR SDRAM, DDR2, DDR3, DDR4) -
temporary memory- વોલેટાઈલ (અસ્થાયી મેમરી) -
Types
of Read Only Memory (ROM) – -
PROM
(Programmable read-only memory) -
EPROM
(Erasable Programmable read only memory) -
EEPROM
(Electrically erasable programmable read only memory) |
4. 985B45 કઈ નંબર સિસ્ટમ નુ ઉદાહરણ કહેવાય |
|||
BINARY |
OCTAL |
DECIMAL |
HEXA DECIMAL |
-
TOTAL
4 NUMBER SYSTEM 1 BINARY
NS 0 &
1(2 digit) Exa. 01001110000 2.
OCTAL N S 0 TO
7 (8 digit) Exa. 412 3.
DECIMAL N S 0 TO
9 (10 digit) Exa.- 945 4.
HEXA
DECIMAL NS 0 TO
9, A to F (16 digit) Exa. - 985A45 |
5. MOUSE
ની શોધ કોણે અને
ક્યારે કરી? |
-
DOUGLAS
ENGELBERT -1963 -
Optical
mouse- 1999 માં MICROSOFT
-
માઉસ અને કીબોર્ડ 2
પ્રકારની પીન વારા આવે (1) PS2(ગોળ પીન વારા) અને (2) USB- UNIVERSAL SERIAL BUS |
6 SMPS ( Switched-Mode Power Supply)
|
-
SMPS મધરબોર્ડ/હાર્ડડીસ્ક/ CD/DVD WRITER ને પાવર સપ્લાય પહોચાડે છે. -
આપણા ઘરોમાં 230V AC કરંટ આવતો હોય છે, જ્યારે કમ્પ્યુટર સાધનો ને DC વોલ્ટેજની જરૂર હોય છે. -
SMPS કરંટને AC માંથી DC માં બદલે છે, તથા 230V માંથી ઘટાડી ને અલગ અલગ મોડ(12V,5V,3.3V)માં ડાયવર્ડ કરે છે. -
Hard Disk ના સ્પીન્ડલ મોટરને 12V DC
તથા સર્કીટને 5V DC વોલ્ટેજની જરૂર હોય છે. -
CPU
માં 12 વોલ્ટની જરૂર
પડે છે? |
7 બજાર માંથી લાવેલ CD કે DVD પર લખેલ CDR R or DVD R શુ સુચવે છે? |
-
CD/DVD
R નો મતલબ – COMPACT DISK/ DIGITAL
VERSATILE(VIDEO) DISC READ ONLY
MEMORY- -
આમાં
માત્ર એક જ વખત ડેટા ભરી શકાય છે, ડેટા ડીલીટ કરી શકાતો નથી -
CD/DVD
RW નો મતલબ – CD/DVD REWRITABLE - આમાં અનેક વખત ડેટા ભરી શકાય છે અને ડીલીટ કરી શકાય છે. -
CD/DVD
માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? – DIGITAL અથવા SOFT COPY |
8 નીચેનામાંથી અપ્લિકેશન
સોફ્ટવેર કયુ? |
|||
MS
OFFICE |
TALLY |
DTP |
ALL |
- Types of Software:- (1)
System Software: - જે સોફ્ટવેરની
મદદથી કમ્પ્યુટર
ચાલુ કરી
શકાય તેને
સિસ્ટમ સોફ્ટવેર
કહેવાય. Name of System Software -
MS- Dos -
Windows 7 or 8 or 8.1 or 10-(WINDOW
વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચાલક પધ્ધતિ છે) -
Unix - Linux - Ubuntu - OS Driver 2.)
Application Software:- ખાસ કામ
માટે જે
સોફ્ટવેર નો
ઉપયોગ કરવામાં
આવે તેને
એપ્લિકેશન સોફ્ટવેર
કહેવાય. Use
Application Software -
Office Work MS Office -
Accounting Work Tally -
Designing Work Page Maker - Photoshop - Coral
Draw - Flash, Etc. |
9. OUTLOOK EXPRESS કયા પ્રકારનો પ્રોગ્રામ છે? |
|||
ઈ-મેઈલ ક્લાયન્ટ |
TASK SET કરવા અને CONTACT ADD કરવા માટે |
કેલેન્ડર
એટલે કે કલાક વાઈસ સિડ્યુલ બનાવવા |
ALL |
-TASK એટલે કે રીમાઈન્ડર સેટ કરવા માટે પણ OUTLOOK નો ઉપયોગ થાય છે. - OUTLOOK સરકારી કર્મચારીઓ માટે યોજાતી અને વિવિધ
યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષામાં 6 થી 10 માર્ક નુ પુછાય છે. -CPT(Computer Proficiency Test) માં પણ 10 થી 15 માર્ક નો ઈ-મેલ
મોકલવાનો પ્રશ્ન પુછાય છે. |
|||
10. માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે
કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? |
|||
OPERA |
GOOGLE CHROME |
MOZILLA FIREFOX |
INTERNET EXPLORER |
11. બિનજરૂરી મેઈલ ને કયા નામે ઓળખવામાં આવે છે ? |
|||
Junk(ભંગાર) mail or Spam mail |
exa-commercial advertising |
unwanted mail |
ALL |
12. IP V4(internet
protocol) ADDRESS કેટલા
ભાગ માં વહેચાયેલુ હોય છે? |
|||
1024 |
8(part wise digit) |
32(total digit) |
4(part) |
-
IP
ADDRESS માં કેટલા બીટ હોય છે? -
32 અથવા
128 -
નેટવર્કના
દરેક કોમ્પ્યુટર ને આપવામાં આવતુ અજોડ એડ્રેસ કયુ છે? – IP ADDRESS -
128
bit વાળું IP ADDRESS – IP V6-
V એટલે VERSION -
IPV4 અને IPV6 શું છે?-
IP એડ્રેસના પ્રકાર |
|||
13. <b> સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય છે? |
|||
<bold> |
<bod> |
<bo> |
<strong> |
14. momentharshad@gmail.com |
|||
momentharshad (USER NAME) |
@ (AT THE RATE) |
gmail.com (host name ) |
ALL |
-
Host
name પછી કયુ ચિહ્ન આવે - .
(DOT) -
Host
name પહેલાં કયુ ચિહ્ન આવે- @ -
HOST
NAME – સર્વિસ પ્રોવાઈડર પણ કહેવાય -
ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શેનાથી થાય છે? – USER NAME -
યુસર નેમ પછી કયુ ચિહ્ન આવે @ |